________________
૪૮]
પ્રકરણ ૧
આગમાદ્ધારકની
કરે છે. તેમજ જમાલીનેા મત ખંડિત કરીને આમાં
નિરૂતર કરાયા છે.
(૧૦૪) નયષાશિકા
સ, ૫. ૧૬, ગ્રે. ૪૧, ૨. સ. ૨૦૦૫,
આની અંદર જ્ઞાન અને ક્રિયા અન્નેનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તેથી જ્ઞાનનય કઇ રીતે મેક્ષ વર્ણવે અને ક્રિયાનય કઇ રીતે મેક્ષ વવે? તે વર્ણન કરી જ્ઞાન અને ક્રિયારૂપ અને નયા ભેગા જૈનશાસનમાં માન્ય છે, તેમ વર્ણવાયું છે. જગતની અંદર પણ દ્રવ્યાદિની અપેક્ષાએ તેના પદાના ખાધ થાય છે. એમ વર્ણવી નચેાના ઉપસ'હાર કરાયેા છે.
(૧૦૫) નયાનુયાગાષ્ટક
સ., ૫. ૮, ગ્રે, ૮, ૨.સ. ૨૦૦૫.
જેમ વ્યાકરણને જાણનારા જુદા જુદા પ્રકારે શબ્દોને ભેદીને વ્યાખ્યા કરે છે; તેવી રીતે સૂત્રની ઉપર નચેાનાં દ્વારા વિચારાયાં છે. અને આથી જ શાસ્ત્રકારાએ ભિન્ન માગે ન જવાય તે લક્ષમાં રાખીને નયાની વ્યાખ્યા કરી છે.
(૧૦૬) નરતત્ત્વવ્યાખ્યાન (અપૂર્ણ) સ'., લેખ. ગ્રં. ૧૧૨, ૨.સ’. ૧૯૮૩.
યાકીનીમહત્તરસુનુ ભવવિરહ પૂ॰ હરિભદ્રસૂરિ મહારાજે નૃતત્ત્વ નામનુ જે પ્રકરણ રચ્યું છે, તે પ્રકરણની વૃત્તિ રચવાના આમાં આરંભ કર્યો છે. અને ત્રીજા લેાકની વ્યાખ્યા ચાલુ કરેલી છે. તે પછીથી આ પ્રકરણ અધુરૂં રહેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com