________________
પ્રકરણ ૧ આગાદ્વારકની કરાય છે, તેને તે છેડે જ ભાગ ધર્મમાં વપરાય છે. માટે ધર્મને માટે ધન ઉપાર્જન કરવું એગ્ય નથી.
(૬) ધર્મતત્વવિચાર સં., ૫. ૧૧, ગ્રં. ૧૨, ૨.સં. ૧૯૮૩.
દાન વગેરે ધર્મ છે, ક્ષાન્તિ વિગેરે ધર્મ છે અને દર્શન વગેરે પણ ધર્મ છે. એ ત્રણે પ્રકારના ધર્મોનું કયું તત્ત્વ છે, તે આ પ્રકરણમાં વિચારાયું છે.
(૭) ધર્મદેશનો (અપૂર્ણ) સ, ૫. ૨૦, ગં. ૨૦, ૨.સં. ૨૦૦૫.
અશરણ એવા ભવની અંદર ઉદ્ધાર કરનાર એ ધર્મ જ છે. ધર્મને આરાધન કરનાર અવ્યય પદને મેળવે છે. તેમ જણાવી અહીયાં ધર્મનું સ્વરૂપ જણાવ્યું છે. માર્ગાનુંસારીના પાંત્રીશગુણ, એકવીશ ગુણ એ વિગેરેમાં પણ ધર્મજ છે. તેમ આ પ્રકરણમાં જણાવ્યું છે.
(૮) ધર્માસ્તિકાયાદિવિચાર સં, પ. ૧૩, ગ્ર. ૧૩, ૨.સં. ૧૯૮૩.
ધર્માસ્તિકાય વગેરેને આ પ્રકરણમાં વિચાર કરવામાં આવ્યું છે અને સિદ્ધ કરાઈ છે.
(૯) ધર્મોપદેશ સં, ૫, ૬, ગ્રં. ૬, ૨.સં. ૧૯૮૪.
નરભવ વગેરેની દુર્લભતા જણાવી, મળેલા નરભવની સાર્થકતા કરી લેવી તેજ શ્રેય છે, એમ આ પ્રકરણમાં જણાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com