________________
શ્રતઉપાસના
પ્રકરણ ૧ (૧૦૦) નક્ષત્રભેગાદિ સ, લેખ, ગ્રં. ૧૪૭, ૨.સં. ૨૦૦૩.
ભરત, ઐરાવત અને મહાવિદેહમાં વર્ષને આરંભ, મહિનાને આરંભ અને અધિકમાસ વિગેરેની ચર્ચા કરતાં ચંદ્રમાસ, કર્મમાસ વિગેરેની ચર્ચા આમાં કરાઈ છે.
(૧૦૧) નગ્નાટશિક્ષાશતક સં., પ. ૧૦૧, ગં. ૭૪, ૨.સં. ૨૦૦૫.
પ્રાતિહાર્ય વગેરેની ભગવાનને શેભા હોવા છતાં દિગંબરે નગ્નપણું માને છે, તેથી દિગંબરોને હિતશિક્ષા રૂપે આ ગ્રંથ રચાય છે. તેમજ સહઅમલ ઉર્ફે શિવકુમાર જે મતના આદ્ય છે. તે વાતનું પ્રતિપાદન કરીને આ પ્રકરણને આરંભ કરવામાં આવે છે.
(૧૦૨) નયવિચાર સં, ૫. ૬૨, ગ્રં. ૬૪, ૨.સં. ૧૯૮૩.
સમવાય કારણ, ઉપાદાન કારણ, નિશ્ચય, વ્યવહાર એ બધાની વાત જણાવીને નિશ્ચય અને વ્યવહાર નય મેશે જવામાં શું માને છે, તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે.
(૧૦૩) નયવિચારદ્વાર્વિશિકા સં, ૫. ૩૩, ગ્રં. ૩૩, ૨.સં. ૧૯૮૩.
વ્યવહારનય અને નિશ્ચયનયના મતે “ક્રિયમાણું કૃતમ' એ જે છે તે કઈ રીતે સમજવું ? તેની સમજાવટ આ
થાવટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com