________________
મુતઉપાસના
પ્રકરણ ૧ વિષયમાં આવે તે જ દ્રવ્ય લેવું છે. પરંતુ સર્વજ્ઞ સિવાય સંપૂર્ણ દ્રવ્ય જાણી શકાય નહિ. એકલા પર્યાયના જ્ઞાનથી દ્રવ્યનું સંપૂર્ણ જ્ઞાન થતું નથી. આ રીતે ઉપર જણાવેલ વિષય આ પ્રકરણમાં વિચારાયે છે.
(૩) દષ્ટિસંમેહવિચાર સં., પ. ૧૩, J. ૧૨, ૨.સં. ૨૦૦૫.
અન્ય દર્શનોથી મુંઝાએલી એવી આત્મદષ્ટિને અહીં વિચાર કરવામાં આવેલો છે. જેને લઈને આ આત્મા શુદ્ધ માર્ગને પામી શકતું નથી, આવી જે દષ્ટિ તેને દૃષ્ટિસંમેહ કહેવાય છે. દષ્ટિ એટલે શ્રદ્ધા તેમાં મુંઝાવનાર તે દષ્ટિસંહ.
(૯૪) દ્વેષજયદ્વાદશિકા સં, ૫. ૧૨. ગં. ૧૪, ૨.સં. ૨૦૦૫.
ક્ષમા વગેરે ચાર પ્રકારના ધર્મના ભેદમાં ક્ષમાને આગળ કેમ કરાય છે ? તેનું કારણ એ છે કે કંધ એ જેમ માર્ગમાં આવવા દેતું નથી, તેમ દ્વેષ પણ માર્ગમાં આવવા દેતે નથી. તેથી દ્વેષને જીતવાની જરૂર છે. તે વાત આ પ્રકરણમાં જણાવી છે.
(૯૫) ધનાજનડશિકા સં., પ. ૧૭, ગ્રં. ૧૭, ૨.સં. ૨૦૦૫.
ધર્મને માટે ધન ઉપાર્જન કરવું એવું જે બેલવું તે ઉચિત નથી. કારણ કે લેભ સિવાય ધન ઉપાર્જન થતું નથી. લાભ એ પાપને બાપ છે. અને જે ધન ઉપાર્જન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com