________________
પ્રકરણ ૧
આગમોદ્ધારકની છે. એવી રીતે જિનેશ્વર ભગવાનની પૂજા એ પણ સંસારના નાશને માટે છે. તેવી રીતે ચૈત્યદ્રવ્યનું જે રક્ષણ કરવું તે પણ સંસારના નાશને માટે છે. કેટલાક આગમના નામે આગમને નહિ સમજનારા, ચિત્યદ્રવ્યને નહિ સમજનારા બીજાના નામે બોલે છે તે ખોટું છે. તેથી તીર્થકર પરમાત્માની પૂજા તે ઉચિત જ છે. અને ચિત્યદ્રવ્યની જરૂર જ છે, એમ જણાવી તે દ્રવ્ય ચિત્યમાં જ વપરાય તેમ આ પ્રકરણમાં પ્રતિપાદન કર્યું છે.
(૯૧) દેવસ્તુતિનિર્ણય યાને દેવતાસ્તુતિનિર્ણય સં, ૫. ૩૨, ગં. ૩૩, ૨.સં. ૧૯૮૩.
દેવતાઓ એ સ્તવવા ગ્ય નથી એવું જે જણાવે છે, તે શાસ્ત્ર સંમત નથી. કારણ કે વિધિ વિધાન અને શાસ્ત્રોમાં દેવોનું સ્મરણ છે. પ્રતિષ્ઠા વિગેરેની અંદર પણ દેવતાઓને સ્તુતિ વિગેરેથી આમંત્રણ છે. અવિરતિ એવા દેવતાઓમાં પણ સમ્યક્ત્વ વાળા છે અને તેઓ શાસનનું હિત ચાહનાર હોઈ, શાસનની સેવા અંગે તૈયાર રહે છે. આથી અવિરતિ એવા પણ સમ્પત્વિ દેવતાઓની સ્તુતિ શાસ્ત્રમાં કહેવાઈ છે.
(૨) દ્રવ્યબોધત્રદશી સ, પ. ૧૩, ઘં. ૧૩, ૨.સં. ૨૦૦૫.
આ પ્રકરણની અંદર પદ્રવ્યની સિદ્ધિ કરતાં, જે એકલા મૂર્તિમાન્ દ્રવ્યને જ બોલનારા છે, અમૂર્ત–એટલે અરૂપી દ્રવ્યને બેલનારા નથી, તેઓને તે સ્પર્શદિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com