________________
શ્રતઉપાસના પ્રકરણ ૧
[૪૩ (૮૮) દુખવનષડશિકા યાને ભિક્ષાષડશિકા સં., ૫. ૧૭, ગં. ૧૯, ૨.સં. ૧૯૮૩.
દરેક પ્રાણીને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે. તેથી જીનેશ્વર ભગવતેએ હિંસાથી દુઃખ જણાવ્યું છે. અને પ્રાણીઓને પણ હિંસાથી દુઃખ થાય છે, આથી સાધુએને અહિંસા વિગેરે મહાવતે ઉચ્ચરાવવા વડે કરીને છએ છ જવનિકાયના વધનું વિરમણ કરવાનું છે જેથી છએ જવનિકાયના જીવને દુઃખ ન થાય, યાવત્ સાધુના આહાર પાણી વિગેરે પણ ઉશિક વિગેરે વડે કરીને પણ હિંસાના દોષ વાળ ન હોય, કે જેથી બીજા પ્રાણીઓને દુઃખ થાય. આ રીતે દુખના વર્જનના જ મુદ્દાએ ભિક્ષાનું પર્યટન આ ગ્રંથમાં જણાવ્યું છે.
(૮૯) દષ્ટાંતતત્ત્વચતુર્વિશતિકા
' યાને સમ્યક્ત્વજ્ઞાતાનિ સં., પ. ૨૫, ગ્રં. ૨૫, ૨.સં. ૨૦૦૬
આવશ્યકનિર્યુક્તિમાં પ્રથમ સમ્યક્ત્વ પામવા વખતની સ્થિતિ સમજાવતાં “પત્યાદિ જે દષ્ટાંતે અપાયાં છે તેનું શું રહસ્ય છે, તે આ પ્રકરણમાં વિચારાયું છે.
(૯૦) દેવદ્રવ્યવિચાર યાને દેવદ્રવ્યદ્વાર્જિશિકા સં, ૫. ૩૩, ગ્રં. ૪૦, ૨.સં. ૧૯૭૭.
જિનાલયના બનાવવામાં પૃથ્વી વગેરેની હિંસા એ ભવની વૃદ્ધિ માટે થતી નથી, કારણ કે ભાવનું વિશુદ્ધપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com