________________
શ્રુતઉપાસના
પ્રકરણ ૧
[૫૩
(૧૨૨) પવિધાન
સ, ૫. ૩૯, શ્રૃં ૪૦, ૨.સ. ૧૯૮૪.
કર્મ વ ને આશરીને સંવત્સરના વ્યવહાર છે. તેથી અષ્ટમી પક્ષને મળ્યે, પક્ષને અંતે પંચદશી અને ચતુર્દશીએ પાક્ષિક. એમ કર્મ વર્ષને આ શરીને પર્વો છે. એ રીતે પવને સાબીત કરવા પૂર્વક આ ગ્રંથમાં પનુ વિધાન કરવામાં આવ્યુ છે.
(૧૨૩) પદિ કલ્પવાંચન યાને પ કલ્પવાંચન સ., લેખ, ગ્રં. ૨૦૨, ૨.સ. ૨૦૦૩,
પદાની અંદર કલ્પસૂત્ર કયારથી (કયા દિવસથી) વહેંચાયું, કેાના સમયે વચાયું અને કાને વાંચ્યું, તે વાત આ પ્રકરણમાં સમજાવવામાં આવી છે. (૧૨૪) ૫‘ચસૂત્રતર્કાવતાર
સં., ટીકા, ગ્રં. ૧૦૦૧, ર.સ. ૨૦૦૫. પચસૂત્રની ઉપર જેમ વાર્તિક રચ્યું છે તેમ વાર્તિકના ત્રીજા ભાગ જેટલી પ‘ચસૂત્રના એધને કરતી આ તર્કવતાર નામની લઘુ ટીકા રચી છે. (૧૨૫) ૫‘ચસૂત્રવાર્તિક
સ, વાર્તિક ગ્રં. ૨૯૦૦, ૨.સં. ૨૦૦૫.
પચસૂત્રની ઉપર બાળજીવાને મેધ થાય એવા પ્રકારનું ટીપણુ રચવાને પ્રતિજ્ઞા કરીને આ ગ્રંથના પ્રારંભ કર્યાં છે. પરંતુ પૂર્ણ કરતી વખતે વાર્તિક પૂર્ણ કરૂ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com