________________
ચુત ઉપાસના પ્રકરણ ૧
[૩૫ છેલુ ચરણ એક રૂપનું રાખ્યું છે. એ રીતે આમાં તીર્થકર પરમાત્માની સ્તુતિ કરાઈ છે.
(૬૫) જીનસ્તુતિ (વરે નરસુરા) સ, ૫. ૧૬, ગ્રં- ૨૪, ૨.સં. ૧૯૮૪.
તીર્થંકર પરમાત્માની આમાં સ્તવના કરી છે અને વં નકૂટ' ત્યાંથી આનું પહેલું પદ્ય શરૂ થાય છે.
(૬૬) જિનસ્તુતિ (યો ચોળીનામg૦) સ, ૫. ૧૭, ગં. ૨૨, ૨.સ. ૧૯૮૪.
અરિહંત પરમાત્માની દ્રવ્ય ગુણ પર્યાય એ વાત લઈને સ્તવના કરવામાં આવી છે. એનું પહેલું પદ્ય ચો ચોનાથ૦થી શરૂ થાય છે.
(૬૭) જીવસિદ્ધિ યાને પાપભીતિ સ, ૫. ૮૬, ગં. ૫, ૨.સં. ૧૯૬૮.
જીવ શાશ્વત છે, પરંતુ તેવા આશ્રના સ્થાનમાં ફસાવાથી જુદા જુદા રૂપે પરિણમે છે. એટલું જ નહિ પણ
જીવ શાશ્વત છે, તેમજ ભવાંતર જઈ શકે છે, તેજ જીવને દાન વિગેરેથી પુણ્ય થાય છે, તપ વગેરેથી નિર્જરા થાય છે અને સર્વ કર્મને ક્ષય કરી મેક્ષ પણ થાય છે. આ બધું શાશ્વતે જીવ છે તેથી જ ઘટી શકે છે. એ રીતે હેતુઓ આપવા પૂર્વક આ પ્રકરણમાં જીવની સિદ્ધિ કરાઈ છે. આથી જ પાપને ભય રાખવું જોઈએ અને જીવને સર્વકર્મથી મુક્તિ કરે જ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com