________________
મુતઉપાસના પ્રકરણ ૧
[૩૩ (૫૯) ચાન્દનિકીડશિકા સં, ૫. ૧૬, . ૧૬, ૨.સં. ૧૯૮૩.
કેશર ચંદન વડે પૂજા કરવી કે કંકુ વડે પૂજા કરવી. તે વિષય આમાં ચર્ચાય છે. તેમજ પંચવસ્તુ વિગેરે થિ વડે સાબીતિ કરાઈ છે. અશુદ્ધિના નામે કેશર–ચંદનને જેઓ ઉડાડવા માગે છે, તેઓ પિતાને ધર્મ નથી ગમતું તેમ જાહેર કરે છે. તેઓ પિતાનુ ધર્મ નહિ કરવાપણું આગળ કરે છે.
(૬૦) ચેત્યકત્સર્પણ (અપૂર્ણ) સ, લેખ, ગ્રં. ૨૧૫, ૨.સં. ૧૯૮૩
દેવ દ્રવ્ય વૃદ્ધિ માટે બેલી બેલાવવી એ જે રીતિ છે તે વ્યાજબી છે કે નહિં અને તેની જરૂરીઆત છે કે નહીં? તે શાસ્ત્રીય રીતિએ પ્રતિપાદન કરવા આ ગ્રંથ રચવાની શરૂઆત થઈ છે. લગભગ ૩૦૦ શ્લેકના આશરે રચાયા પછી આ ગ્રંથ અપૂર્ણ રહ્યો છે.
(૧) જમાલિતમખંડન સ, ૫. ૧૭, ગં. ૧૬, ૨.સં. ૨૦૦૫.
કરવા માંડયું ત્યાંથી કરાયું એમ માનવું જોઈએ, નહિ તે બંધ અને મેક્ષની વ્યવસ્થા સંગત ન થાય. કષાય કરાય ક્યારે અને કર્મ ક્યારે બંધાય, ધ્યાન કરાય ક્યારે અને નિર્જરા થાય ક્યારે, એ રીતે વાંધ આવે. આથી જ સૂત્રની અંદર નૈશ્ચયિક અર્થાવગહ એક સમયને માન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com