________________
[૩૯
શ્રતઉપાસના
પ્રકરણ ૧ નથી આવ્યું, તે વિષયને સૂત્રરૂપે સમજાવવા માટે આ ગ્રંથની રચના કરાઈ છે. (આ ગ્રંથ ગુજરાતી સવિસ્તર ભાષાંતર સાથે બે ત્રણ વખત છપાઈ ગયો છે.)
(૭૭) તાત્વિકપ્રશ્નોતરાણિ સ, પ્રશ્નોત્તરે, ગં. ૧૦૦૦૦, ૨.સં. ૧૯૮૮-૨૦૦૫.
જેમ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષણવતી પ્રશ્નોતરરૂપે રચી છે, તેવી રીતે આ ગ્રંથ પ્રશ્નોત્તરરૂપે રચાય છે. • ૧૫૯૫ પ્રશ્નોત્તરમાંથી અતિગહન પ્રશ્નોત્તરે અને તાત્વિકવિમર્ષને છોડીને ૧૪૪૬ પ્રશ્નોત્તરેને મહાકાય ગ્રંથ છપાયે છે. અહિયાં જે પ્રશ્નો ઉત્પન્ન કરીને સમાધાન કરાયાં છે, તે કલ્પનાના વિષયમાં પણ ન આવે તેવાં છે. આની વાનગી રૂપે આગમેદ્ધારકે સ્વમુખે સમજાવેલ અવતરણ તેમજ શબ્દાર્થ પૂર્વક સીતેર (૭૭) પ્રશ્નોત્તરે પુસ્તિકારૂપે સં. ૨૦૦૫માં છપાયા હતા (અને ૧૫૯૫ પ્રશ્નોત્તરોમાંથી અતિગૂઢાર્થ અને તાત્ત્વિક વિમર્ષને છેડીને ૧૪૪૬ પ્રશ્નોત્તરને સંસ્કૃત મૂળ ગ્રંથ સં. ૨૦૧૪માં છપાઈ ગયો છે.) કેટલાક છુટા છવાયા પણ પડેલા પ્રશ્નોત્તરે છે. આમાંથી ભિન્ન પાડેલ તાત્ત્વિકવિમર્ષ આગમ દ્વારકૃતિસંદેહમાં છપાયે છે.
(૭૮) તારંગાજિતનાથસ્તવ સ, ૫. ૮, ગં. ૮, ૨.સં. ૧૯૮૪.
કુમારપાળ મહારાજે તારંગા ઉપર જે અજીતનાથ ભગવાન સ્થાપિત કર્યો છે, તેની આમાં સ્તવના કરાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com