________________
શ્રુતઉપાસના
પ્રકરણ ૧
[૩૭
એ રીતે ૧૩૮૧ શ્લોકેા છે. જૈનત્ત્વ માટે આ ખાસ નિત્ય પાઠ જેવી અપૂર્વ ચીજ છે.
(૬૯) જૈનપુસ્તકભાંડાગારસ્તવ
સ’,, ૫, ૫, ગ્રં. ૭, ૨.સ. ૧૯૮૪.
જૈન સિદ્ધાંતના પુસ્તકભંડારા જરૂરી છે. એ વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરેલી છે.
(૭૦) જૈનપૂણ ત્યાષ્ટાદેશિકા
સ., ૫. ૧૮, ગ્રં. ૧૮, ૨.સ. ૨૦૦૫.
જૈનદર્શન સિવાય સંપૂર્ણ પ્રકારનું કાઇપણ દર્શન નથી, તેવી રીતે જ્ઞાનથી, નામ વિગેરે વડે કરીને, સંહિતા વિગેરે વ્યાખ્યા વડે કરીને અને ઉપક્રમ, નિક્ષેપ, નય, દ્રવ્ય, પર્યાય, ઉત્પન્ન વિગેરે વડે કરીને જૈનદર્શનનીજ પૂર્ણતા છે. એમ આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે.
(૭૧) જૈનેન્દ્રસ્તુતિ
સં., ૫. ૨૬, . ૩૩, ૨.સ. ૧૯૮૪.
છુટાં છુટાં પદ્યોમાં અને થેાડાં ભેગાં પદ્યોમાં તીર્થંકર પરમાત્માની આમાં સ્તુતિ કરાઈ છે.
(૭૨) સાતપ પા
સ, લેખ, ગ્રે. ૨૯૧, ૨.સ. ૨૦૦૩.
પર્યુષણા ક્યારે કરવી ? અધિક માસ આવ્યે હાય ત્યારે ખરતા જે પ્રથમ ભાદરવા લે છે, તે વાત વ્યાજખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com