________________
૩૮]
પ્રકરણ ૧. આગમ દ્વારકની નથી, તેવી જ રીતે ભાદરવા સુદી ૫ (પાંચમ)ના ક્ષયે જેડી આ પર્વ તરીકે ત્રીજને ક્ષય યા વૃદ્ધિ થાય, તે વાત આમાં સાબીત કરાઈ છે.
(૭૩) જ્ઞાનપઘાવલિ સં, ૫. ૫, ગં. ૫, ૨.સં. ૨૦૦૩.
આત્માને ગુણ જ્ઞાન છે, તે વાત આમાં જણાવવામાં આવી છે અને જ્ઞાનના પાંચ ભેદે પણ જણાવવામાં આવ્યાં છે.
(૭૪) જ્ઞાનપંચવિંશતિકા સં., ૫. ૨૬, ગં. ૨૮, ૨.સં. ૨૦૦૫
આત્માને ગુણ લઈને જ્ઞાનનું વર્ણન કરતાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વિગેરે જ્ઞાનના સમૂહરૂપ જ્ઞાન એમ આ પ્રકરણમાં જણાવ્યું છે.
(૭૫) જ્ઞાનભેદબ્રેડશિકા સ, ૫. ૧૭, ગં. ૧૮, ૨.સં. ૨૦૦૫.
મતિજ્ઞાન વિગેરે જ્ઞાનના પાંચ ભેદ છે. તેમાં મતિજ્ઞાનની ચર્ચા કરીને શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું સ્વરૂપ ટુંકામાં સમજાવ્યું છે.
(૭૬) તત્ત્વાથ પરિશિષ્ટ સં, સૂત્ર, ગ્રં. ૧૦૦, ૨.સં. ૧૯૭૬.
પૂ. ઉમાસ્વાતિવાચકજી મહારાજે તત્ત્વથસૂત્ર દશ અધ્યાયમય જે રચ્યું છે, તેમાં તેનાં સૂત્રોમાં) જે વિષય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com