________________
પ્રકરણ ૧
આગમારકની (તારાગાજીમાં બગીચામાં પાદુકા પણ તે સાલમાં આગમે દ્વારક હસ્તે સ્થાપન કરવામાં આવી છે.)
(૭૯) તિથિદર્પણ સં., લેખ, ગ્રં. ૭૦૦, ૨.સં. ૨૦૦૪.
ક્ષય વૃદ્ધિના પ્રસંગે કઈ તિથિ પ્રમાણ કરવી, તે વાત આ ગ્રંથમાં વિસ્તારથી શાસ્ત્રોના પાઠો આપવા પૂર્વક સમજાવાઈ છે.
(૮૦) તિથિપદ્ધક સં., લેખ, . ૧૨, ૨.સં. ૨૦૦૪.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાથી ચાવીને ચુમોતેર(વી. ૨૪૭૪)ના કાર્તિક વદી ૨ ના દિવસે પર્વ તિથિની ક્ષય વૃદ્ધિમાં કઈ તિથિની ક્ષય વૃદ્ધિ કરવી અને કિયી તિથિને પર્વે સંજ્ઞા આપવી તે આ પટ્ટકમાં નિર્દોષ કરાયો છે.
(૮૧) તીર્થમાળા (અપૂર્ણ) સં., ૫. ૧૫૦, . ૧૭૪, ૨.સં. ૨૦૦૫.
હિંદુસ્તાનમાં આપેલાં તીર્થોની સ્તવના કરવાની પ્રતિજ્ઞા કરવા પૂર્વક તીર્થમાળા રચવાને પ્રારંભ કર્યો છે. આમાં પ્રથમ તીર્થનું પચાશ શ્લૌકથી વર્ણન કર્યું છે. પછી શ્રીસિદ્ધગિરીરાજનું પચીશ શ્લોકથી વર્ણન કર્યું છે. પછી
આગમમંદિરનું છત્રીશ કલેકથી વર્ણન કર્યું છે. “સિદ્ધચકગણધરમંદિરનું તેત્રીશ શ્લોકથી વર્ણન કર્યું છે. “સિદ્ધચક્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com