________________
૩૬]
પ્રકરણ ૧
આગમાદ્વારકની
(૬૮) જૈનગીતા
સ., ૫. ૧૩૮૧, ગ્રે ૨૨૦૦, રસ. ૨૦૦૪. ગીતા જેમ શ્રીકૃષ્ણના વાક્ય તરીકે મનાય છે, પરંતુ તત્ત્વરીતે જો જોવામાં આવે તે તેની અંદર આત્માના હિતનું કંઈ વળે તેવું નથી. પરંતુ જૈનોને તે આત્મા મુખ્ય રાખીને જ ચાલવું છે, તેથી આત્માનું હિત કઈ રીતે કરાય તે વાત હરહમેશ વિચારવાની છે. તે હીલ સ્વાધ્યાયદ્વારા કરી શકાય. આવેા સ્વાધ્યાય કરવા માટે આ જૈનગીતા છે, કે જેની અંદર છત્રીસ અધ્યયને છે. તેમાં પહેલાં નવ અરિહંતાદિક ૯ પદ્મનાં, બીજાં નવ જીવાદિક નવ તત્ત્વનાં, દેવગુરૂધર્મરૂપી તત્ત્વત્રયીનાં ત્રણ, જિનચૈત્યાદિ સાત ક્ષેત્રનાં સાત, અહિંસાદિ મહાવ્રતાનાં પાંચ અને જ્ઞાનદન ચારિત્રનાં ત્રણ, એમ છત્રીસ અધ્યયના છે. ક્રમે-૧ શ્લેાક૧૬, ૨ શ્લેા. ૧૬, ૩ ક્ષેા. ૧૬, ૪ ક્ષેા. ૧૬, ૫ શ્વેા. ૧૮, ૬ શ્ર્લેા. ૧૭, ૭ શ્વેા. ૧૬, ૮ શ્લેા. ૧૭, ૯ શ્લેા. ૨૪, ૧૦ àા. ૧૯, ૧૧ ક્ષેા. ૨૦, ૧૨ ક્ષેા. ૩૦, ૧૩ ક્ષેા. ૩૨, ૧૪ ક્ષેા. રર, ૧૫ શ્ર્લેા. ૩૦, ૧૬ શ્વે. ૩૧, ૧૭ ક્ષેા. ૩૫, ૧૮ શ્ર્લેા. ૩૮ ૧૯ ત્ર્યા. ૪૦, ૨૦ ૩૬, ૨૧ શ્લા. ૩૮, ૨૨ àા. ૩૭, ૨૩ ક્ષેા. ૩૭, ૨૪ èા. ૫૦, ૨૫ ક્ષેા. ૫૧, ૨૬ ક્ષેા. ૬૭, ૨૭ àા. ૭૨, ૨૮ àા. ૭૨, ૨૯ ક્ષેા. ૮૦ ૩૦ શ્ર્લેા. ૭૫, ૩૧ ક્ષેા. ૩૬, ૩૨ શ્વેા. ૩૬, ૩૩ èા. ૩૬, ૩૪ àા. ૩૮, ૩૫ ક્ષેા. ૫૭, અને ૩૬ àા. ૧૦૯, એમ તેરસેા ઇગન્યાશી ૧૩૭૯ શ્લોકા થાય છે. અને એ પદ્યો. ઉપસંહારનાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com