________________
૩૪]
પ્રકરણ ૧ આગમ દ્વારકની છે અને આટલા જ માટે સૂત્રમાં “સમર્ષ જેમ ! મા vમાયા(હે ગૌતમ, સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ) તે વાત જણાવાઈ છે. આથી કર્યા પછી કર્યું કહેવું એ જમાલીને મત ખોટો છે અને નિશ્વય અને વ્યવહાર બને નયે કરવા માંડ્યું ત્યારથી કર્યું એમ સાબીત કરાયું છે.
(૬૨) જયમસિFખા (અપૂર્ણ) સં, ૫. ૬૯, ગ્રં. ૬૯, ૨.સં. ૧૯૯૨
જયસેમ એટલે જીનચંદ્ર જે ખરતરગચ્છના આચાર્ય છે, એમને ચાર તિથિ સિવાય જે પૌષધ કરે તે અવિધિ: દેષ લાગે, એમ પ્રતિપાદન કર્યું છે. આથી આ પ્રકરણવડે તેમને શિખામણ આપવામાં આવી છે.
(૬૩) જિનમહિમા સં, પ. ૯૧, J. ૧૬૮, ૨.સં. ૨૦૦૩
જિનેશ્વર ભગવાનની કેવી સ્થિતિ હોય છે, તે પદ્યદ્વારા સ્તુતિ કરવા વડે કરીને આમાં સ્તવાઈ છે. તીર્થકર ભગવાનની પ્રતિમા ન હોય તે ભવ્યનું શું થાય ? એ વાત પણ આમાં જણાવાઈ છે.
(૬૪) જિનસ્તુતિ (નમસપેન) સં, ૫. પ૭, J. પ૭, ૨.સં. ૧૯૮૪.
તીર્થંકર પરમાત્માની આમાં સ્તવના છે. તેના પાની શરૂઆત “નમોપેળ”થી કરાઈ છે. પચાશ લૈક સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com