________________
શ્રતઉપાસના પ્રકરણ ૧
[૩૧ દુમાકાળના મધ્ય ભાગમાં ક્ષાયિકસમ્યકત્વ માન્યું છે. આથી પાંચ ભવને હિસાબ થાય છે. તેથી શુદ્ધ એવા ક્ષાપક્ષમિક સમ્યક્ત્વને ક્ષાયિકની સંજ્ઞા આપી હોય, તે એ વાત ઘટાવી શકાય તેમ છે. તેનું આ ગ્રંથમાં પ્રતિપાદન કરાયું છે.
(૫૩) ક્ષાપશમિકભાવવિચાર ' યાને ક્ષાપથમિકભાવ સં., પ. ૩૧, J. ૩૩, ૨.સં. ૧૯૮૩.
આ પ્રકરણની અંદર ક્ષાપશમભાવની સિદ્ધિ કરવામાં આવી છે. • (૫૪) ગણધરસાર્ધશતકદર્પણ સં૫, ૫. ૫૧, ગં. ૫૧, ૨.સં. ૧૯૮૪.
ખરતર શ્રીચારીત્રસિંહને જે ગણુધરસાર્ધશતક નામનો ગ્રંથ છે, એમાં જે વસ્તુઓ પ્રતિપાદન કરેલી છે, તે વસ્તુઓમાં રહેલી જે અશાસ્ત્રીયતા છે, તે આ પ્રકરણમાં સાબિત કરવામાં આવી છે.
(૫૫) ગર્ભાપહારસિદ્ધિઓશિકા સં', ૫. ૧૬, J. ૪૧, ૨. સં. ૧૯૮૪.
દિગંબરો શ્રમણ ભગવાન મહાવીર મહારાજને બીજા ઉદરે મૂકવું તે માનતા નથી. પરંતુ વ્યવહારથી વિચાર કરવા બેસીએ તે દેવાનંદાની કુક્ષિમાં ભગવાન અવતર્યા અને ત્રિશલા રાણીએ જન્મ આપે. એ વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com