________________
શ્રુતઉપાસના
પ્રકરણ ૧ ખંડન કરવામાં આવેલું છે. અર્થાત્ કેવલી ભગવંતને પણ ઔદારિક શરીર હોવાથી આહાર છે, એમ સાબિત કરાયું છે.
(૪૬) કેશરીઆજીવર્ણન સં., પ. ૧૯, ગ્રં. ૨૦, ૨.સં. ૧૯૮૪.
શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ કરીને મેવાડમાં આવેલા શ્રીઘુલેવા નગરમાં શ્રીકેશરીયાજીના ધ્વજદંડને સ્થાપન કરવાને ઈતિહાસ જેડી, આ તીર્થ શ્વેતામ્બરનું છે. એમ સાબિત કરી, જે પોતે ધ્વજદંડ ચડાવ્યે તેને ઈતિહાસ આ પ્રકરણમાં આપ્યો છે.
(૪૭) (ધૂલેવામંડન) કેશરી આજીવન સં, પ. ૧૯ ગ્રં. ૨૩, ૨.સં. ૧૯૮૪.
કેશરીયા જીવનની માફક આમાં પણ સંવત્સર દર્શાવવા પૂર્વક સાબિતિ સાથે વેતામ્બરનું આ તીર્થ છે એમ સિદ્ધ કરીને, રાજાની સહાય વડે શ્રીકેશરીયાજીના મંદિર ઉપર પોતે ધ્વજદંડ ચડાવ્યે એ વાત આ પ્રકરણમાં જણાવાઈ છે અને રાજા આ તીર્થને દર્શને આવે છે તેમ પણ જણાવ્યું છે.
(૪૮) કેશરીયાજસ્તુતિપંચદશિકા સં., પ. ૧૫, J. ૨૧, ૨.સં. ૧૯૮૪.
આનાં બધાંય પદેનું ચોથું ચરણ સરખું છે અને તુતિ રૂપે શ્રીકેશરીયાજીને મહિમા આમાં ગવાય છે. એમાં શ્રીકેશરીયાજીની ઉત્પત્તિથી ઈતિહાસ અપાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com