________________
સુતઉપાસના
પ્રકરણ ૧ (૩૮) ઉદ્યાપનવિચાર સં., ૫. ૧૧, ગ્રં. ૧૧, ૨.સં. ૧૯૮૨.
ભિન્ન ભિન્ન પ્રકારે કરેલા તપની પૂર્ણાહુતિએ જે ઉદ્યાપન કરવું તે ચિત્યની ઉપર કળશ આપણું કરવા જેવું છે, તેમ આ પ્રકરણમાં જણાવાયું છે. એટલે તપની પૂર્ણાહુતિએ ઉદ્યાપન કરવું જ જોઈએ, તેમ આ પ્રકરણમાં સાબિત કરાયું છે,
(૩૯) ઉપદેશ સં, ૫. ૧૭, ગ્રં. ર૧, ૨.સં. ૧૯૮૪.
તપ, દાન, વગેરેને તીર્થંકર પરમાત્માએ ઉપદેશ આપે છે, છતાં સુખનું ધ્યેય છતાં અજ્ઞાનથી દુઃખનાં જ સાધન એકઠાં કરે છે. તે વાત લઈ આમાં ધર્મને ઉપદેશ આપે છે.
(૪૦) ઉપકારદ્વાદશિકા યાને ઉપકારવિચાર, સં. ૫. ૧૨, ચં. ૧૨, ૨.સં. ૨૦૦૫.
સાધુઓ જગતને શું લાભ આપે છે ? એ વાત આમાં જણાવવામાં આવી છે. એટલે સાધુઓ જગતમાં પરમ ઉપકાર કરનારા છે, એમ આ પ્રકરણમાં સિદ્ધ કરાયું છે.
(૪૧) ઉપદેશનવશતિ યાને યતિધર્મોપદેશ સં, ૫. ૯૧૦, ગ્રં. ૯૧૦, ૨.સં. ૨૦૦૫.
ભવ્ય પ્રાણીને મેક્ષને માટે ઉપદેશ દેતાં જણાવ્યું કે મેક્ષે જવાને માટે યતિપણે જોઈએ છે. તેથી ક્ષાત્યાદિ જે દશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com