________________
૨૮]
પ્રકરણ ૧ આગમ દ્વારકની પ્રકારને યતિ ધર્મ છે તે અહીંયાં પ્રતિપાદન કરાવે છે. અર્થાત્ યતિ ધર્મને આ ગ્રંથમાં ઉપદેશ અપાયો છે.
(૪૨) કર્મગ્રન્થસૂત્રાણિ સં', સૂત્રે, ગં. ૧૨૫, ૨. સં. ૧૯૬૮.
જેમ તસ્વાથની રચના સૂત્રેામાં છે, તેવી રીતે નવ્યપંચકર્મગ્રંથની રચના આ પ્રકરણમાં સૂત્રોરૂપે કરવામાં આવી છે.
(૪૩) કમફળવિચાર સં, પ. ૭૨, ગ્રં. ૭૨, ૨. સં. ૧૯૮૪.
કરેલા કર્મનું ફળ આપનાર ઈશ્વર કે બીજું કઈ નથી પણ કર્મ જ છે. તેનું વિસ્તારથી હેતુ યુક્તિ પૂર્વક આમાં વર્ણન કરવામાં આવ્યું છે.
(૪૪) કલ્પસૂત્રવિવેચન (સામાનિક સુધી) સં., પ. ૪૦, ગં. ૪૦, ૨.સં. ૧૯૮૪
શ્રીક૯પસૂત્રની ઉપર પદ્ય રૂપે વિવેચન કરવા માંડેલું છે. તેમાં ઇંદ્રના વર્ણનમાં સામાનિક દેવતાઓના અધિકાર સુધી જ વર્ણવાયું છે. ત્યાંથી આગળ આ વિવેચન અધુરું
રહ્યું છે.
(૪૫) કેવલીભુક્તિ (અપૂર્ણ) સ, લેખ, ગ્રં. ૩૮, ૨.સં. ૧૯૮૩.
કેવલી ભગવંતને આહાર નથી, એમ જે શુભચઢે યુક્તિ ઘટાવી છે, તે યુક્તિનું યુક્તિ પુરસ્સર આ પ્રકરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com