________________
૩૦]
(૪૯) ક્રિયાદ્વાત્રિશિકા
પ્રકરણ ૧
આગમાદ્વારકની
સ., ૫. ૩૨, વ્રૂં. ૩૨, ૨.સ. ૧૯૮૩.
ક્રિયાની જરૂર છે કે નહિ, તે વાત આમાં જણાવી છે. તે જણાવી ધર્મક્રિયા કરવા દ્વારાએજ આગળ વધાય છે, એમ આ પ્રકરણમાં સિદ્ધ કરાયુ છે.
(૫૦) ક્રિયાસ્થાનવણું ન
સ, ૫. ૨૧, ગ્રૂ. ૨૫, ૨.સ. ૧૯૮૪.
કર્મ ખ'ધમાં પ્રધાન કારણ ભૂત ક્રિયાનાં જે તેર સ્થાને છે તેનું આમાં વષઁન કરવામાં આવ્યુ છે. (૫૧) ક્ષમાવિંશતિકા
સ., ૫. ૨૦, ગ્રં. ૨૦, ૨.સ'. ૨૦૦૫,
ક્રોધ કરનારાએ પોતાના આત્માને ખાળે છે. જેમ અગ્નિ જેમાં ઉત્પન્ન થયા હાય તેને બાળે છે, તેમ ક્રોધ પણ જેનામાં ઉત્પન્ન થયા હાય તેને ખાળે છે. એવુ સમજીને આત્માએ ક્ષમા કરવી જોઇએ. તે વાત આમાં સમજાવાઈ છે.
(પર) ક્ષાયિકભવસ ખ્યાવિચાર
સ, ૫. ૨૬, Â. ૨૭, ૨.સ. ૧૯૮૪.
ભવાંતરનું અસંખ્યાત વષૅનુ મનુષ્ય કેતિયંચનું આયુષ્ય આંધ્યું છે જેને એવા ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિના આરંભ કરે તેા ચાર ભવ, દેવ નારકમાં જનાર હાય તે ત્રણ ભવ, એમ ભવ ગણાય છે. પરંતુશ્રીપ્રભગણિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com