________________
૨૨]
પ્રકરણ ૧
આગમાદ્વારકની
થયા છે અને તેમણે આગમા ઉપર ટીકાઓ રચી છે. આથી નિયુક્તિ આદિ વડે કરીને પણ આગમા સુગમ થયા છે, એમ આ ગ્રંથમાં જણાવ્યું છે. (૨૩) આગમાધિકારષત્રિશિકા
સં., ૫. ૩૧, ગ્રુ. ૪૦, ૨.સ. ૧૯૮૩. આગમે ભણવાના અધિકાર કાના છે, તે વાત આ પ્રકરણમાં ચર્ચાઈ છે. ખાળ સ્રી મંદ અલ્પબુદ્ધિ આદિ સૂત્ર ભણવાની ઈચ્છાવાળા સાધુ સાધ્વીના હિતને માટે આગમા પ્રાકૃતમાં રચ્યાં છે. આગમ ભણવાવાળા સાધુએ ગુરૂગમથી આગમા ધારવા જોઇએ. ચેાગ્યતાવાળા એવા સાધુ સાધ્વીઓને સુત્રોના ઉદ્દેશ આદિ ચેાગ વિગેરેની વિધિ કરીને, આગમે ભણાવાય. તેમ આગમ ભણવાને અધિકાર વિગેરે વસ્તુએ પણ આમાં જણાવાઈ છે.
(૨૪) આગમા પ્રાધાન્યસ્તવ
સ, ૫. ૧૧, ગ્રં. ૨૦, ૨.સ. ૧૯૭૧.
આગમના અર્થનું પ્રધાનપણું બીજા કરતાં કઈ રીતે છે, તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે. એને ભણનારા જીવાદિ પદાર્થોના ખેાધવાળા થાય, ભવથી વૈરાગી થાય અને મેાક્ષ ઉપર એક લક્ષ્યવાળા થાય.
(૨૫) આચેલય
સ., લેખ, ગ્ર’. ૨૨૩, ૨.સ. ૨૦૦૩.
અચેલકપણું કયારે હાય તે વાત જણાવતાં, તે વાતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com