________________
૧૮]
પ્રકરણ ૧ આગમોદ્વારકની જીનેશ્વર ભગવાનનું જે અપૂર્વપણું છે તે અપૂર્વ પણું જુદી જુદી વાત લઈને આમાં વિચારાયું છે. એ રીતે તીર્થકર પરમાત્માનું લકત્તરપણું વર્ણવાયું છે.
(૧૦) અભવ્યનવક યાને ભવ્યાભવ્ય પ્રશ્ન “સં, ૫. ૯, ચં. ૯, ૨.સં. ૨૦૦૬.
“હું ભવ્ય છું કે અભવ્ય છું?” એ અજાતકુમાર વગેરે એ પ્રશ્ન કર્યો. તેથી ભવ્ય અને અભિવ્ય એમ બે રાશી છે એમ સિદ્ધ થાય છે. તેવી રીતે શાસ્ત્રોમાં “ભવસિદ્ધિકા” એવો પ્રયોગ આવે છે, એટલે ભવ્ય અને અભવ્ય એમ સિદ્ધ થાય છે. તેથી ભવ્ય જેમ છે તેમ અભવ્ય પણ છે. એમ અભવ્ય જગતમાં હોઈ શકે છે, તેનું પ્રતિપાદન આ પ્રકરણમાં કરાએલ છે.
(૧૧) અમૃતસાગરચરિત્ર સ, ૫. ૧૨૭, ગ્રં. ૨૫૦, ૨.સં. ૧૯૮૪.
સ્વ. આગમ દ્વારકશ્રીએ અમૃતસાગરજી મ. ના ગુણોથી ખેંચાઈને એમના ચારિત્રનું વર્ણન આ ગ્રંથમાં કર્યું છે. આમાં કાવ્યનું ચોથું ચરણ એકજ પનું છે.
(૧૨) અમૃતસાગરતીર્થયાત્રા સં., ૫. ૨૦, ગ્રં. ૨૦, ૨.સં. ૧૯૮૪.
પૂ. આચાર્ય શ્રીમાણિજ્યસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્ય મુનિ શ્રીઅમૃતસાગરજી મ.જે જે જે સ્થળોની યાત્રા કરી
હતી તે તે સ્થળના નામનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com