________________
ભૂમિકા આગમ દ્વારકની આથી સ્વબુદ્ધિ વડે શ્રુતજ્ઞાનને ક્ષયે પશમ વધારે પડ. ઉધમી મનુષ્ય કયું ફળ નથી મેળવતે ?
વ્યાકરણના બાધ સિવાય વાણીની કુશળતા આવતી નથી, એટલે તે તે ભાષાના બંધ માટે તેના તેના વ્યાકરણને અભ્યાસ કરવું જ પડે. તેથી તેઓશ્રીએ સંસ્કૃત વ્યાકરણને અભ્યાસ શરૂ કર્યો. પંડિતજી ભણાવવા આવે તે ખરા પણ સર્વ પ્રથમ દ્રવ્યની આવશ્યકતા પડે. એવા સમયમાં સંસારીપણાના માતુશ્રી સાતા પૂછવા આવ્યાં. તેમને રાન પૂજન કર્યું તેમાંથી ગૃહસ્થ પાસેથી પગાર ચૂકવાય.
બધો જ અભ્યાસ પંડિતજી પાસે કરતા હતા તેમ નહિ. પણ પિતે અભ્યાસ કરતા અને જે જે પૂછવા જેવું હોય તે પંડિતજીને પૂછીને નિર્ણય કરતા. આટલા જ પૂરત પંડિતજીના પગારનો ખર્ચ થતો હતો.
તેઓશ્રીએ બંધની લાઈન થયા પછીથી અભ્યાસની એવી એક પદ્ધતિ સ્વીકાર કરી કે –ઓછામાં ઓછા પાંચસે શ્લોક તો સવારે વાંચવા જ, વ્યાખ્યાન વિગેરે હોય તો તે સંપૂર્ણ થયા પછીથી જ દર્શન કરવા જવું, પાછું લાવવું, ગોચરી લાવવી અને વાપરવું. ત્યાર પછીથી ચાચિક વિષયો વાંચવા અને બપોરને આરામ કર. ઉડ્યા પછીથી પાછો અભ્યાસ ચાલુ કરો. પાક્ષિકપ્રતિક્રમણમાં શ્રાદ્ધના અતિચાર વખતે પણ એટલા સમયને સ્વાધ્યાયમાં ગાળવે. અર્થાત્ મૃતનીઉપાસના સિવાયને સમય જવા દે એ એમને પાલવે તેવું ન હતું. આવી રીતે અભ્યાસ કરતા શ્રુતજ્ઞાનને પશમ વધતો જ ગયો.
દિક્ષાના ચોથા વર્ષમાં મારવાડમાં પાલી શહેરમાં ચાર્તુમાસ કરવાને અવસર આવ્યો. ચાર્તુમાસ માટે પ્રવેશ કરતાં શ્રાવકોના મન ઉદાસ થયાં. કારણ કે આવા નિચી ઘડીને મહારાજ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com