________________
૧૨).
ભૂમિકા આગાદ્વારકની શ્રીજૈનાનંદપુસ્તકાલય(સુરત)દ્વારા બીજા પણ સત્તાવીશથી વધારે સ્થળ ઉપર નાના મોટા પુસ્તક ભંડારે, આગાદ્વારકશ્રીના સ્થપાયા છે. સાધુઓને પુસ્તક મુકવાની સગવડ પડે અને પુસ્તક સુરક્ષીત રહે તે હેતુએ પાલીતાણા શ્રી આગમમંદીરમાં શ્રીશ્રમણુસંઘપુસ્તકાલય નામનું મકાન બંધાવવામાં આવ્યું છે. તેમાં સાધુ ભગવંતના જુદા જુદા ભંડાર અત્યારે મેજુદ છે. એ પણ શ્રત-ઉપાસના.
આ રીતે આગમ દ્વારકની શ્રતઉપાસનાને અમે આગમેદ્વારકની સાહિત્ય સેવાના નામે અમારા સંપાદિત નીચેના ગ્રન્થમાં આપી છે. તે આ પ્રમાણે–પ્રશમરતિ અને સંબંધકારિકા (વ્યા.) ઉપદેશ-રત્નાકર (ભાષાંતર), શ્રીઆચારાંગ (વ્યાખ્યાન સંગ્રહ) (ભા-૧), આનંદસુધાસિંધુ ભાર, આરાધના માર્ગ ભા-૧, અ૫. પરિ સિ. શ.કે. ભા. ૧ વિગેરે. બીજા મુનિ ભગવંતોએ પણ યથાસંગ અને યથાસ્થળે પણ આપી છે. તેમજ સિદ્ધચક વર્ષ ૧૬, અંક ૮, ૯ ને આગમોદ્ધારક અંક, સિદ્ધચક્ર વ. અં, ૫-૬ ગુરૂમંદિર પ્રતિષ્ઠા મહેસવ, આચાર્યપદવી મહત્સવ,
આમ આગમ દ્વારકની મૃતઉપાસના યાને સાહિત્ય સેવાની ભૂમિકા' સંપૂર્ણ થઈ.
આમાં પ્રકરણો નીચે પ્રમાણે પડે છે. એથી તે પ્રમાણે આ લેખમાં (શ્રુતઉપાસનાના લેખમાં) તે પ્રકરણે આપીએ છીએ.
- પ્રકરણનાં નામ અને વિષય ૧ આગાદ્વારકની સંસ્કૃત, પ્રાકૃત કૃતિઓ
(ભાષા, પધાદિ, ગ્રંથાગ્ર, રચ્યા સંવત અને સાર આ પ્રકરણમાં અપાયાં છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com