________________
૧૦]
ભૂમિકા
આગમ દ્વારકની તુટેલી કુટેલી પણ કાળાંતરે જમીનમાંથી મળી આવે અને તે જવાબ દેતી થાય. વળી શિલામાં કરેલા અક્ષરે એટલે તે જ્યારે પૂછો ત્યારે સરખેજ જવાબ દેનાર. આથી શિલાઓમાં મૂળ આગમે કરાવવાનું નિર્ણિત કરાયું. તેનું સ્થાન એટલે આ આગમ મંદીર
એક વાત લક્ષમાં લેવા જેવી એ છે કે આગમાનું સંપાદન કાર્ય કર્યું અને સંઘને આગમો વિગેરેની વાચનાઓ આપી. આથી તેઓશ્રીનું આગમ દ્ધારક એવું ઉપનામ. રૂઢ થઈ ગયું. નામની જ જાણે સાર્થકતા ન કરતા હોય તેમ તેઓશ્રીએ આ કાર્ય પણ ઉપાડયું.
શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણ મહારાજે આગમેને પુસ્તકારૂઢ ર્યા તે શ્રીસંઘના ભાગ્યોદયે તે સચવાઈ રહ્યાં. તેવી રીતે શિલાઓમાં સ્થાપન કરવાથી ભાવીને માટે એક અપૂર્વ ખજાને રહે. તે પણ એક મુખ્ય વાત કહેવાય જ.
શિન્ઝીણું આગમોને કમ એવા પ્રકારે થયે કે પૂર્વમાં પ્રેસમાં કંપોઝ કરાવવું, કાગળમાં છપાવવું અને ટ્રાન્સફર પ્રદ્ધતિએ શિલામાં લેવું. એ રીતે પણ તે સંપાદન કાર્ય થયું. એટલે પ્રથમ અખતરા રૂપે નિયુક્તિઓ છપાઈ અને તે શિલામાં લેવાઈ. પછી ૪૫ આગમ અને પંચાશક વિગેરે શાસ્ત્રો (મૂળ) મોટા અક્ષરમાં છપાવાયાં અને શિલામાં લેવાયાં. એ રીતે એ કાર્ય સં. ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી ચાલ્યું.
તે પછીથી એટલે કે લગભગ ૯૬, ૯૭ માં શિલાનું કાર્ય ચાલતું હતું. તે ગાળામાં જ એક નવું કાર્ય શ્રત-ઉપાસનાનું વિચારાયું, એટલે કે આગમોને જે સ્થળાંતર કરવાં હોય તે તામ્રપત્રથી કરી શકાય. આથી તે કરવાને માટે પણ ઉધમ ચાલુ થયો. તે કાર્ય એટલે આગમને તામ્રપત્રમાં આરૂઢ કરવાનું કાર્ય સં. ૨૦૦૪માં સંપૂર્ણ થયું. આ રીતે અપસે આગમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com