________________
પ્રકરણ ૧ શ્રીઆગોદ્ધારકની સંસ્કૃસ્ત પ્રાકૃત કૃતિઓ
(સંક્ષિપ્ત સાર સાથે) (૧) અચિરાહારદ્વાર્વિશિકા
સં., ૫. ૩૨, ગં. ૩૭, ૨.સં. ૧૯૮૩. સાધુને અચિત્ત આહાર શા માટે કપે ? તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદિત કરી છે.
(૨) અધિગમસમ્યકુવૈકાદશી સં, ૫. ૧૧, ૨. ૧૧, ૨.સં. ૨૦૦૫.
ગુરૂના ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના રથયાત્રા વગેરે જોઈને કે સ્નાત્ર મહત્સવ વગેરે જઈને જે સમ્યક્ત્વ થાય છે તે અધિગમસમ્યક્ત્વ કહેવાય છે. તેનું સમર્થન આ પ્રકરણ કરે છે.
સં=સંસ્કૃત, પ્રા.=પ્રાકૃત, ૫.=પદ્ય, ચં.=પ્રન્યાગ્ર, ર.સં.=રસ્યાસંવત. ૧ ૧૯૮૩ કે ૧૯૮૪ જ્યાં રચ્યા સંવત જણાવવામાં આવ્યો છે
ત્યાં મોટે ભાગે તે પૂર્વેને તે ગ્રંથ છે. કારણ કે તેને રચ્યાસંવત હું બરોબર નિર્ણિત કરી શક્યો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com