________________
ભૂમિકા
આગમ દ્વારકની હસ્ત લેખીત ઉપરથી આગ મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય ચૂણિ અને ટીકા સારી રીતે બેસાડી શકતા હતા.
આટલી બધી શ્રુતજ્ઞાનના ક્ષોશમની લબ્ધિ મેળવીને ટીકાઓ રચવાનું પણ શરૂ કર્યું. વિંશવિંશિકા જે પધરૂપે અતિ બૂઢાર્થ ગ્રંથ છે. તેની ઉપર પણ ટીકા રચવાની શરૂ કરી. તેની બીજી વિંશિકાના અમુક પધો સુધી ટીકા રચી છે. ન્યાયાવતાર ઉપર પણ મનહર ટીકા રચી છે. બીજા ગ્રંથ ઉપર પણ ટીકા રચવાને ઉધમ ચાલુ હતું. સંસ્કૃતમાં ભિન્ન નિન દેશમાં પધો રચવાં એ તે તેમને મન રમત વાત હતી.
આવી રીતે શ્રુતજ્ઞાનની ઉપાસના કરતા હતા, પરંતુ પણ ખાનેકા સ્વાદ તો દુસરેક ખીલાઈએ” એ ન્યાયે જો જૈન શાસ્ત્રોનું મુદ્રાણુ કાર્ય થાય તો વર્તમાન કાળને સંઘ, સારે લાભ લઈ શકે. એથી આગામોદ્ધારકને સંપાદન કાર્યમાં પિતાની શક્તિ આપવાનો અવસર આવ્યો. તેથી સૌ પ્રથમ શ્રીજૈનધર્મપ્રચારકસભાના સંપાદન કાર્યમાં ફાળો આપ્યો. વળી તે જ મુદ્દાએ આગામે દ્ધારકે ઉપદેશ આપીને સંવત ૧૯૬૪માં–શ્રેષ્ટિદેવચંદ્રલાલભાઈજૈનપુસ્તકોદ્ધારકફંડની સ્થાપના કરાવી. અને તેમાં ગ્રંથ પ્રકાશન કરવાનું ચાલુ કર્યું. તેના સંપાદનની જવાબદારી પણ આવી. એમ સંપાદનની જવાબદારી વધતી ચાલી.
ગ્રંથના સંપાદનના અંગે હસ્તલિખિત પ્રતે એકઠી કરવી, પ્રેસ કોપીઓ કરાવવી, તેને શુદ્ધ કરવી, પ્રેસમાં આપવી અને મુક આવે તે તપાસવાં. આમ સમયને વ્યય થતાં રચનાનું કાર્ય ઢીલું પડયું.
લહીઆઓ બેસાડીને નવા પ્રત્યે જુની હસ્ત લેખીત પ્રતે ઉપરથી લખાવતા હતા. જેને સંગ્રહ અત્યારે શ્રીરૈનાનંદપુસ્તકા લય(સુરત)માં છે. સંપાદન કાર્યમાં જોડાતાં, ધીરે ધીરે નવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com