________________ દ્વિતીય પરિચછેદ. ( 21 ) ધનદેવ પણ એવા જ ઉદાર આશયથી દેશ છોડીને નીકન્યો હતો. સુપ્રતિષ પણ પોતાના જે જ સાહસિક અને સ્વાવલંબી છે એમ જોઈ તેનાં નેત્ર નેહને લીધે વધુ તેજસ્વી બન્યાં. પછી તે એક દિવસે પિતા પણ ન જાણે એમ છાનમાને નગરની બહાર નીકળી ગયો, અને આ સિંહગુહામાં આવી જમાવટ કરી. મારી નામના સાંભળી આસપાસના ભીલ્લો મારા મુંડા નીચે એકઠા થયા. તેઓ ઘણા નિર્દય હોય છે અને લૂંટફાટ સિવાય બીજે સારે છે તેમને નથી આવડત એ હું જાણું છું; પણ તમે જોઈ શકયા હશે કે મેં કઈ ઈરાદાપૂર્વક આ સરદારી નથી સ્વીકારી. હું તે અન્યાયને ભંગ થઈ પડેલે એક રાજકુમાર છું. આ પલ્લીની સરદારી મારા શિરે અનાયાસે આવી પદ્ધ છે. સિંહ જેમ પિતાના પરાક્રમ ને શક્તિથી વનરાજ બને છે તેમ હું પણ તેમને અધિપતિ બની બેઠે છું. માત્ર આપના જેવા સજજને કઈ કઈ વાર અહીં આવી ચડે છે અને તેમના ચરણની રજથી સ્થાન પવિત્ર બને છે એટલું અમારૂં સદ્ભાગ્ય છે.” એમ કહી સુપ્રતિષ્ઠ પિતાને આત્મવૃતાન્ત સંપૂર્ણ કર્યો. ધનદેવ કઈ ન બે, પણ જે પુત્ર પિતાના દેખીતા અન્યાયને પણ આવી રીતે પચાવી જાય અને છતી શક્તિએ રાજપાટને લાત મારી વનવાસ સ્વીકારે, ભીલ જેવા અસંસ્કારીઓની મધ્યમાં આવીને રહે તે માટે તેના અંતઃકરણમાં બહુમાન ઉત્પન્ન થયું. ધનદેવ ને સુપ્રતિષ વચ્ચે મૈત્રીને એક નવે તાર સંધાયે. એ રીતે કેટલાક દિવસે નીકળી ગયા. ધનદેવને હવે વધુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.