________________
તેવું છે. એક પવિત્ર જિતાય મહામુનિએ અહીં સ્થિતા કરી આ ગ્રંથ ભારે ભક્તિ ને પરિશ્રમ તથા ઊંડા શેાધન સાથે તૈયાર કર્યાં છે. એના એક એક શબ્દ પવિત્ર છે, ને આત્માની વાણી જેવા નિમ`ળ ને મંત્રાક્ષર જેવા
વેધક છે.
આ પુસ્તક પ્રગટ કરતાં એ મહામુનિના અમલેકમાં વાસ કરી રહેલા આત્માને અમે વીએ છીએ. આજના ઉતાવળા, અધકચરા ને ઉપરછલ્લા જમાનામાં લેાકો આ પુસ્તક હાંશથી વાંચે, એ માટે અમારી અલ્પ મતિ અનુસાર ઘેાડા સુધારાવધારા કર્યાં છે. થાડાક નવા ઉમેરા પણ કર્યાં છે. પ્રકરણા પણ એએક જગાએ આગળ-પાછળ કર્યા છે. આજના વાચકાના સુમેધ ને રસ માટે આ રીતે કર્યુ છે. કેટલીક પાદનેાંધ પુસ્તકની કિંમત વધે નહીં તે માટે સામેલ કરી નથી. એમ કરતાં અલ્પમતિ હેાવાથી કંઈ અનુચિત બન્યું હાય ! અમે ક્ષમા પ્રાર્થીએ છીએ.
c.
પેઢીના અગાઉના મુનીમ સ્વ. હરિલાલ નાથાલાલ શાહુને તથા અન્ય કમ ચારીઓને પશુ આભારી છું. શુંખેશ્વર શાળાના વડા શિક્ષક કૃતિલાલ ઠાકરના પશુ ઉપયોગી માહિતી પૂરી પાડવા બદલ ઋણી છું. શ ખેશ્વર મહાતીર્થાંના વહીવટદાર ટ્રસ્ટી શેઠ શ્રી અરવિંદભાઈ એ દરેક પ્રકારની માહિતી માટે અમને સુવિધા કરી આપી છે. તેઓએ ખૂબ જ લાગણી દાખવી છે તે માટે તેમના અને અન્ય ટ્રસ્ટીઓના પણ અમે આભારી છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org