________________
શએશ્વર માથ ' (૧૩) રાધનપુરથીસંઘપતિ શ્રી શિવચંદભાઈસાંકળચંદભાઈએ કાઢેલા ચતુર્વિધ સંઘ સાથે શ્રીમાન આત્મારામજી (વિજયાનંદસૂરિશ્વરજી મહારાજે, શ્રી હર્ષવિજ્યજી મહારાજ આદિ પરિવાર સાથે, સં. ૧૯૪૪ના કારતક વદિ પને દિવસે આ તીર્થની યાત્રા કરી (રહે. ૧૨૩.) ગૃહસ્થ છે
જે સંઘ સાથે આચાર્યો કે મુનિરાજ હોવાનો ઉલ્લેખ નથી તે આ છે –
(૧) શ્રી વીરવંશાવલી નામની પટ્ટાવલીમાં લખ્યું છે કે મહારાજા સંપ્રતિ આ તીર્થની વખતેવખત સંઘ સાથે યાત્રા કરતા હતા.
(૨) મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ આબુ ઉપર વિ. સં. ૧૨૮૭માં લુણવસહી મંદિરની બહુ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરીને પાછા ફરતાં સંઘ સાથે ચંદ્રાવતી, પાલનપુર, સત્યપુર (સાર) થઈને શંખેશ્વર તીર્થની યાત્રા કરીને ધોળકા ગયા (સ્તો. ૨૦).
(૩) શ્રી શત્રુંજય તીર્થના પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા કરાવીને પાછા ફરતાં વિ. સં. ૧૩૭૧માં સમશશાહ અને તેમના ભાઈ સહજાશાહ એ સવાલ સંઘ સાથે વઢવાણું, માંડળ, પાડલા થઈને શંખેશ્વર તીર્થની હર્ષપૂર્વક યાત્રા કરીને અહીંથી પાટણ ગયા (સ્ત. ૧૩૬).
(૪) વિ. સં. ૧૬૫૮માં ૧૨૦૦ ગાડાં, ૭૦૦ ઘેડા તથા ઊંટ સવારે અને અનેક સુભટોથી યુક્ત સંઘવી હેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org