________________
શએશ્વર મહાલય કુટુંબ સાથે (કદાચ સંઘ પણ સાથે હશે જ) શંખેશ્વર તીર્થની યાત્રા કરવા જતાં માર્ગમાં ચદ્રોન્માનપુર (ચંદ્રુમાણચંદ્રુયાણા)માં તેમનું આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસી થઈ ગયા. તેથી ગુજરાતના મહારાજાની આજ્ઞા-મંજૂરી લઈને મહામંત્રી વસ્તુપાલના પુત્ર જૈત્રસિહે ત્યાં (ચંદુમાણમાં) હાથીઘોડાઓની રચના સહિત અને તોરણયુક્ત, અતિમનહર જિનાલય, સરોવર, ધર્મશાળા, દાનશાળા વગેરે મહામાત્ય તેજપાલના પુણ્યાર્થે કરાવ્યું (સ્ત. ૧૯).
(૨) શ્રી વિજયદેવસૂરિના સમકાલીન (અઢારમી સદીને પ્રારંભ) અમદાવાદના નગરશેઠ શ્રીમાન શાંતિદાસ શેઠે આ તીર્થની યાત્રા કરી હતી, વગેરે વગેરે.
આ પ્રકરણના છેલા ત્રણ પેટાવિષયે (ગૃહસ્થસંઘ, મુનિરાજે અને ચહ)ની જે વિગત આપી છે તેમાં ગૃહસ્થ સંઘની સાથે અને સંઘ વિનાના ગૃહસ્થની સાથે, મુનિરાજે નહિ જ હોય તથા પૃ. ૯૬માં મુનિરાજેને પિટાવિષય આપ્યો છે તેમની સાથે સંઘે નહીં જ હેય, એમ ચોકકસ રીતે કહી શકાય નહિ, હેય પણ ખરા. પરંતુ મને તે ગ્રંથે –સ્તરને વગેરેમાંથી જેવા પ્રકારના ઉલ્લેખો મળ્યા એ પ્રમાણે જ અહીં આપેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org