________________
liliitill
વિશેષ હકીક્ત
૧૭ - દરવાજામાં પેસતાં પેઢીના તથા મકાનની લાઈનમાં મોટો ઉપાશ્રય રાધનપુરના શેઠ શ્રી જીવરાજભાઈ હીરાચંદ મણિયારના સુપુત્ર શેઠ શ્રી હરગેવનદાસ જીવરાજભાઈ મણિયાર વગેરેએ વિ. સં. ૧૯૯૬ની સાલમાં બંધાવી પેઢીને સુપરત કર્યો છે. ભાતા-ખાતું
વિ. સં. ૨૦૧૧ના મહા વદિ ૬ના અત્રે શેઠ શ્રી હરગોવનદાસ જીવરાજભાઈ મણિયાર હસ્તક ભાતાખાતાની શરૂઆત એક તિથિના રૂ. ૩૦૧ લઈને કરી અને ટૂંક મુદતમાં તિથિઓ ભરાઈ ગઈ. છેલ્લાં બે વર્ષથી ચોમાસામાં પણ બસ ચાલુ થવાથી ચોમાસામાં પણ ભાતાખાતું ચાલુ શખ્યું અને માસાની તિથિઓ ભરાઈ ગઈ. જનસમાજના અગ્રણી શેઠ શ્રી હરગોવનદાસ જીવરાજભાઈ મણિયારે પિતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org