________________
२०७
શ્ર્વર ગામ
શકાય તેમ નથી; કેમ કે છેલ્લા કેટલાક સૈકાએથી આ ગામનું નામ શ ંખેશ્વર ચાલુ હાવા છતાં, આનું શાસ્ત્રીય નામ શંખપુર હાવાથી આધુનિક લેખકે પણ પાતાના ગ્રંથા કે સ્તવનાદિમાં શંખપુર તરીકે પણ આ ગામના ઉલ્લેખ કરે છે.
ગામની પ્રાચીનતા અને જાહેાજલાલી
શખેશ્વર મહાતીર્થના ઐતિહાસિક કાળ, મહામ ત્રી સજ્જનશાહે વિ. સ. ૧૧૫૫માં શખેશ્વરમાં મ`દિર અંધાવ્યું ત્યારથી શરૂ થાય છે. પરંતુ તે પહેલાં પણ શ'ખેશ્વર ગામની જાહેાજલાલી અહુ સારી હતી, એમ નીચેની મીનાથી જાણી શકાય છે:
કલકત્તાની ‘સિંધી જૈન ગ્રંથમાલા'ના ખીજા ગ્રંથાંક તરીકે પ્રકટ થયેલ ‘પુરાતન પ્રખંધ સ ંગ્રહ' અન્તગત (૩) ‘વનશજવૃત્ત’ (G)માં લખ્યું છે કે, જૈનાચાય શ્રીમાન શીલગુણુસૂરિજીએ વનરાજને, તે હિંસા કરતા હાવાથી, પેાતાના ઉપાશ્રયમાંથી કાઢી મૂકો. ત્યાર પછી પેાતાના દાસ્તાની સાથે વનરાજે શખેશ્વર અને પ'ચાસરની વચ્ચેની ભૂમિમાં રહીને ચૌય વૃત્તિથી કેટલેાક સમય વીતાવ્યે હતા.' આ ઉપરથી જણાય છે કે, ઐતિહસિક દૃષ્ટિથી પણ શ ંખેશ્વર ગામ વિ. સ'. ૮૦૨થી પણ વધારે પ્રાચીન છે.
ચરમ તીનાયક શ્રી વીર ભગવાનથી ૩૫મી પાટે થયેલા અને જેઓ વિ. સ. ૯૯૪માં વિદ્યમાન હતા તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org