Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 266
________________ શએશ્વર ચાહતી ભીડ પડી જાદવા જોર લાગી જશે,તતક્ષણ ત્રીકમેં તુજ સંભા પ્રગટ પાતાલથી પલકમાં પ્રભુ, ભક્તજનતેહને ભય નિવા. ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાલ છે કે દૂજે ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજનો એહ પૂજે. ૫ સેવે પાસ શંખેસર મન શુદ્ધ, નમે નાથે નિ કરી એક બુ દેવી દેવલાં અન્યને શું નમે છે? અહે ભવ્ય લોક ભૂલા કાં ભમે છે? ૧ ત્રિકના નાથને શું તરે છે? પડયા પાસમાં ભૂતને કાં ભજે છે ? સુરધેનુ છડી અજા શું અજે છે? | મહાપંથ મૂકી કુપંથે કાં વજે છે? ૨ તજે કેણુ ચિંતામણિ કાચ માટે, ગ્રહે કે રાસને હસ્તિ સાટે, સુરદ્યુમ ઉખાડી આક કેણુ વાવે, મહામૂઢ તે આકુલ અંત પા. ૩ કિહાં કાંકરે ને કિહાં મેરુ શૃંગ, કિહાં કેશરી ને કિહાં તે કુરંગ; કિહાં વિશ્વનાથ કિહાં અન્ય દેવા, કશે એક ચિરને પ્રભુ પાર્શ્વસેવા. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280