Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 269
________________ ૨૮૧ ઉપયોગી પદ્યસાહિત્ય દોય શતા જિન અતિ ભલા, દેય ધળા જિન ગુણ નીલ દેય નીલા દેય શામળ કહ્યા, સેને જિન કંચનવર્ણ લહ્યા. ૨ આગમ ને જિનવર ભાખી, ગણધર તે હૈડે રાખી તેહને રસ જેણે ચાખી, તે હુએ શિવસુખ સાખીયે. ૩ ધરણંદ્ર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણું ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમળનાં વાંછિત પૂરતી. ૪ ' (૧૯) શ્રી શંખેશ્વર પાસ જિનેસર, વિનતિ મુજ અવધારો, દુરમતિ કાપી સમકિત આપી, નિજ સેવકને તારાજી; તું જળનાયક શિવસુખદાયક, તું ત્રિભુવન સુખકારી, હરિ હિતકારી પ્રભુ ઉપગારી, જાદવ જરા નિવારી જી. ૧ (૨૦) કલ્યાણકારક દુઃખ નિવારક સકલ સુખ આવાસ, સંસારતારક મદનમાસ્ક શ્રી શંખેશ્વર પાસ; અશ્વસેન નંદન ભવિ આનંદ વિશ્વવંદન દેવ, ભવભીતિ ભંજન કમઠ ગુંજન નમીજે નિતમેવ. ૧ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અષ્ટોત્તરશત-નામાષ્ટક (અકારાદિકમયુક્ત) (૨૧) [શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના ૧૦૮ ઉપરાંત ઘણું તીર્થોની વિગતવાર માહિતી “પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ” નામની ચેપડીમાં છપાયેલી છે. તેને આધારે કવિએ આ અષ્ટક સં. ૧૯૯૭માં જ કે રચ્યું છે. આ કવિએ એમાં ઘણે ફેરફાર-સુધારો કરીને પ્રગટ કરવા માટે શ્રી ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280