Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
શંખેશ્વર મહાતીથ”
અંધે જનકું આંખો દેવે, નિરધનકું તું ધન દેવે, સુત ચાહે ઉનકું સુત દેવે, થિર કરી મન જે પ્રભુ સેવે, ગ શેગ સંતાપ મિટાવે, ભય સબ નાશે જસ નામે.
જપે શંખેશ્વર૦ ૩: કષ્ટ પડ્યા જબ યાદવકું, તવ કૃષ્ણ આશધે ઘણુંદા, દિીની પ્રતિમા તેજ ઝલામાલ, હવણુ કરે તસ ગેવિંદા, જલ છાંટેસે જરા નિવારી, હરષ હુઆ સબ વસુધામેં.
જપ શંખેશ્વર૦ ૪ જ્ઞાનેં જાણ્યા નાગ પાવક મેં, જલતા દેખ કૃપા કીની મહામંત્ર નવકાર સુનાયા, સુરપતિ પદવી તસ દીની, એસે જનકું બહુત ઉદ્ધારે, અરૂ પહોંચાડે શિવધામે.
- જપે શંખેશ્વર પર મહી મંડલ મેં મહિમા મે, નવ રૂપે પૂજાવે, શ્રી ગાડીચા નવખંડ ચિંતામણિ, અંતરિક્ષ વડ દાવે, થંભણું મગસી કલિકુંડ પંચાસર, મહુડી જીરાવલ ગામે.
જપ શંખેશ્વર૦ ૬ ભલી ભગતમેં તુમકું પૂજે, નિરમળ મન કરી જે ધ્યાવે, ઈણ ભાવલીલા લચ્છી પરભવ, અજરામર પદ સે પાવે; ખુશાલવિજય વાચક પદ સેવક, પદ્યવિજય તુમ શિરનામે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિઓ
(10) શ્રી શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવને લાહે લીજીએ; મનવાંછિત પૂરણ સુતરુ જય વામાસુત અવલેસરું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/7eaa34f71dcf5b87b5f03b88e13b6d86fcea34239c01b6a428378cb5693fe7aa.jpg)
Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280