Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 267
________________ ઉપયોગી પદ્યસાહિત્ય પૂજે દેવી પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દ્વરે પલાવે. ૫ પામી માનુષનિ વૃથા કાં ગમો છે, કુશીલે કરી દેહને કાં દમ છે; નહિ મુક્તિવાસં વિના વીતરાગ, ભજ ભગવંત તો દષ્ટિરાગ. ૬ ઉદયન ભાખે સદા હેત આણી, દયાભાવ કીજે પ્રભુ દાસ જાણ; આજ માહરે મેતીડે મેહ વઠા, પ્રભુ પાસ શંખેસરો આપ તુઠા. ૭ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અપ્રસિદ્ધપ્રાય લાવણ (૧૭). શ્રી શંખેશ્વર ગામ વિરાજે, અદ્ભુત મહિમા હૈ જિનકા પારસનાથ પરમ સુખદાયક, બડા પરાક્રમ હૈ ઉનકા; ભગતવચ્છલ ભગવાન કહાર્વે, ભવિજન સે શુભ કામે; જપ શંખેશ્વર સમરથ સાહિબ, ઐસે ઓર ન દુનિયામેં. ૧ જિનકે આગે વાજિત્ર વાજે, નાટિક નાચે નરનારી, દૈ દ હૈ દૌ નેબત ગાજે, દેવદુંદુભિ અનુસાર, દેશદેશકે સંઘપતિ આવે, જાત્રા કરનકું ધૃણ હામે, જપ શંખેશ્વ૨૦ ૨ ' J Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280