________________
સંસ્થા અને સ્થાપક
૨૭ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પંડિત શ્રી લાલચંદ ગાંધીનું બહુમાન કરી પિતાનું માન કર્યું છે.
પૂજયશ્રી જયંતવિજયજી મહારાજના અવસાન પછી તેઓના સુશિષ્ય મુનિ શ્રી વિશાલવિજયજી મહારાજે આ જ્ઞાનત પ્રકાશમાન રાખવા માટે સારાં સારાં પ્રકાશને આવ્યાં હતાં.
આ સંસ્થાના પ્રમુખપદે જાણીતા સાહિત્યકાર શ્રી. “સુશીલ” ભાઈ ઘણો વખત રહ્યા હતા. તેઓશ્રીના અવસાન પછી સંસ્થાનું સુકાન શ્રી. ગુલાબચંદ લલ્લુભાઈ શાહે સંભાળ્યું છે, જે આજ સુધી સુંદર રીતે સંચાલન કરી રહ્યા છે.
આ સંસ્થાની ભૂતકાળની કારકિર્દી માટે ઘણું ઘણું કહી શકાય તેમ છે, પણ અહીં આંગળી ચીંધવા માત્રને સંતોષ લઈને આ પૂરું કરીશું.
સંસ્થાએ પ્રગટ કરેલાં ધાર્મિક તીર્થ સાહિત્યનાં સુવિખ્યાત પુસ્તકે ૧. હોલી આબુ (અંગ્રેજી સચિત્ર) .. ૨. શ્રી શંખેશ્વર મહાતીથી (સચિત્ર) ૩. શ્રી શંખેશ્વર સ્તવનાવલી .. . ૪. શ્રી રાણકપુરની પંચતીર્થી (સચિત્ર) ખાસ્ટિકના કવર સાથે ૫. ભગવાન મહાવીરના અંતેવાસીઓ (પ્રથમ આવૃત્તિ) ૬. આરાસણા તીર્થ અપર નામ કુંભારિયાજી (સચિત્ર) ૭. શ્રી ભરલ તીર્થ ••••• ૮. શ્રી બીલડિયા પાર્શ્વનાથ . ૯ શ્રી રાધનપુર જેની પ્રતિમા લેખ સંદેહ (સચિત્ર) ૧૦. શ્રી સેરિસા, ભોયણી, પાનસર .. ૧૧. શ્રી સાંડેરાવ (ઐ. તીર્થ) .. ૧૨. શ્રી કાવિ, ગંધાર, ઝઘડિયા, તીર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org