Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઉપયોગી પદ્ય-સાહિત્ય
૨૦.
તું છે મારે સાહિબ ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કંઈ સાંભળી અદાસ. પ્યાણ૦ ૩ દેવ સઘળા દીઠ તેમાં એક તું અવલ, લાખેણું છે લટકું તાહરૂ, દેખી રીઝે દિલ્લ. પ્યારા. ૪ કેઈ નમે પીરને ને, કેઈ નમે રામ; ઉદયરત્ન કહે પ્રભુજી, મારે તમારું કામ. પ્યારા ૫
(૧). ભેટીએ ભેટીએ ભેટીએ રે, મનમોહન જિનવર ભેટીએ; શ્રી શંખેશ્વર પાર્શ્વજિનેશ્વર પૂજી પાતિક મેટીએ રે મન ૧ જાદવની જરા જાસ ન્હવણથી, નાઠી એક ચપટીએ રે. મન૨ આશ ધરીને હું પણ આવ્ય, નિજ કર પીઠ થપેટીએ રે. મન ૩ ત્રણ રતન આપ ક્યું રાખું, નિજ આતમની પેટીએ રે. મન ૪ સાહેબ સુરત સરિખો પામી, કુણ આગળ લેટીએરે.મન પ પદ્રવિજય કહે તુમ ચરણસે, ક્ષણ એકન રહુ છેટીએ રે. મન ૬.
- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ
પાસ શંખેશ્વશ સાર કર સેવકાં, દેવ કાં એવડી વાર લાગે; કેડી કર જોડી દરબાર આગે ખડા ઠાકુરા ચાકુરા માન માગે. ૧ પ્રગટ થા પાસજી મેલી પડેદ, મોડ અસુરાણને આપે છેડે મુજમહિલાણ મંજુષમાં પેસીને, ખલકના નાથજી બંધ ખોલે. ૨ જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઊંઘે; મેટા દાનેશ્વરી તેહને દાખીયે દાન દેજેહ જગ કાળ મેંધે. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6b98bc5578edb3b40b08b31fe9df329f33074b28b0367395f2102758930060e5.jpg)
Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280