Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 259
________________ ઉપયોગી ૫દ્ય-સાહિત્ય ૩૪ એમ જાણીને પ્રભુ! વિનતિ કીજે, મેહનગારા મુજ લીજે! વાચક જશ કહે ખમીય આસંગે, દીઓ શિવસુખ ધરી અવિહડ રંગે શંખેશ્વર ૭ (૭) સુણે સખી! શખેશ્વર જઈએ! વિશ્વભરને શરણે રહીએ દુખ છેડીને સુખિયાં થઈ એ. સુ. ૧ નમીએ દેવાધિદેવા, સાચે શુદ્ધ કર્યું સેવા, ચિત્ત વસે સાચું જ કહેવા. સુ. ૨ આણી કષ્ટ થકી તે આરે, સેવક સાહિબ દિલ ધારે, ભરાવી દાદર વારે. સુ૩ પડિમા પાર્શ્વનાથ તણી, ગંગા જમના માટે ઘણી, કાલ અસંખ્ય જિનેંદ્ર ભણું. સુણે ૪ લવણદધિ વ્યંતર નગર, ભુવનપતિમાં એમ સઘળે, પૂછ ભાવ ઘણે રે અમરે. સુણો ૫ ચંદ્ર સૂરજ વિમાને કલ્પે સૌધર્મ ઈશાને, " અચી બારમા ગીર્વાણ, સુણે૬ જાદવ લેક જરા વાસી, રામ હરિ રહ્યા ઉદાસી, અઠ્ઠમ ધ્યાન ધરે આશી. સુણે ૭ પદ્માવતીદેવી તુડી, શંખેશ્વર પ્રતિમા દીધી, જાદવ લેકની જરા નઠી. સુણે ૮ પાર્શ્વપ્રભુજીને જશ વ્યાપે, શંખેશ્વર નગરે થાપે, સેવકને વાંછિત આપે. સુણો૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280