Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
શખેશ્વર મહાતીર્થ અરજ સુણે ટાળે દુઃખદંદા,
તું સાહિબ હું છું તુજ બંદા; પ્રીત બની જૈસી કૈરવ ચંદા,
શંખેશ્વરમંડન પાર્શ્વજ@િદા. શંખેશ્વર૦ ૧ તુજ શું નેહ નહીં મુજ કાચા,
ઘણુ હીન ભાંજે હી જાશે; દેતાં દાન તે કાંઈ વિમાસ!,
લાગે મુજ મન એહ તમાશે. શંખેશ્વર૦ ૨ કેડ લાગ્યા તે પ્રભુ કેડ ના છેડે,
દીએ વાંછિત સેવક કર જોડે અખય ખજાને પ્રભુ તુજ નવિ ખૂટે,
હાથ થકી તે પ્રભુ! શું નવિ છૂટે? શંખેશ્વર૦ ૩ જે ખિજમતમાં ખામી દાખો,
તો પણ પ્રભુ નિજ હિત રાખો; જેણે દીધું છે પ્રભુ! તેહી જ દેશે,
સેવા કરશે તે ફલ લેશે. શંખેશ્વર, ૪ ધનુ કૂપ આરામ સ્વભાવે,
દેતાં દેતાં પ્રભુ સંપત્તિ પાવે ! તિમ મુજને તમે જે ગુણ દેશે,
તે જગમાં જશ અધિક વહેશે. શંખેશ્વ૨૦ ૫ અધિકે ઓછું પ્રભુ! કિચું કહો, - જિમ તિમ સેવક ચિત્ત મને ! માંગ્યા વિણ તે માય ન પીરસે,
એ ઉખાણે સાચે દીસે. શંખેશ્વ૨૦ ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2f31a4607035d69e0c74bdb5b001d82beb255562947dfc656a894b134145c625.jpg)
Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280