SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શખેશ્વર મહાતીર્થ અરજ સુણે ટાળે દુઃખદંદા, તું સાહિબ હું છું તુજ બંદા; પ્રીત બની જૈસી કૈરવ ચંદા, શંખેશ્વરમંડન પાર્શ્વજ@િદા. શંખેશ્વર૦ ૧ તુજ શું નેહ નહીં મુજ કાચા, ઘણુ હીન ભાંજે હી જાશે; દેતાં દાન તે કાંઈ વિમાસ!, લાગે મુજ મન એહ તમાશે. શંખેશ્વર૦ ૨ કેડ લાગ્યા તે પ્રભુ કેડ ના છેડે, દીએ વાંછિત સેવક કર જોડે અખય ખજાને પ્રભુ તુજ નવિ ખૂટે, હાથ થકી તે પ્રભુ! શું નવિ છૂટે? શંખેશ્વર૦ ૩ જે ખિજમતમાં ખામી દાખો, તો પણ પ્રભુ નિજ હિત રાખો; જેણે દીધું છે પ્રભુ! તેહી જ દેશે, સેવા કરશે તે ફલ લેશે. શંખેશ્વર, ૪ ધનુ કૂપ આરામ સ્વભાવે, દેતાં દેતાં પ્રભુ સંપત્તિ પાવે ! તિમ મુજને તમે જે ગુણ દેશે, તે જગમાં જશ અધિક વહેશે. શંખેશ્વ૨૦ ૫ અધિકે ઓછું પ્રભુ! કિચું કહો, - જિમ તિમ સેવક ચિત્ત મને ! માંગ્યા વિણ તે માય ન પીરસે, એ ઉખાણે સાચે દીસે. શંખેશ્વ૨૦ ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy