________________
ઉપયોગી પદ્ય-સાહિત્ય
ઠામ ઠામના તિહાં મિલે, બહુ સંઘ અપાર; પૂજે પ્રણસેં ને ગુણે, થેઈ થેઈ કરે જુહાર. તેહના વાંછિત પૂરવે એ, પ્રભુજી પાસજિર્ણોદ દેખાવે મહિમા ઘણે, પમિાવઈ ધરણિત.
૩
વંદું પાWજિસુંદ, કમઠ હઠી મદ ગા; કર્યો નાગ ધરણેન્દ્ર, અભયદેવ રેગ ટા. ફાયો શંકર લિંગ, શિલા સાયરમાં તારી, ધન્ય તું પાસ નિણંદ, જરા યાદવની વારી. કઢગ એલગતાએ, નાગાર્જુન વિદ્યાસિદ્ધ કવિ ઋષભ કહે સિદ્ધસેનને, સમર્યા સાન્નિધ્ય કદ્ધ. ૩
આશ પૂરે પ્રભુ પાસજી, તેડે ભવને પાશ; વામા માતા જનમિયા, અહિલંછન જાસ. અશ્વસેન સુત સુખકરૂ એ, નવ હાથની કાય; કાશીદેશ વારાસણી, પુણ્ય પ્રભુજી આય. એકશત વર્ષનું આઉખું એ, પાલી પાર્શ્વકુમાર પદ્ય કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તવને
શંખેશ્વરમંડન પાર્શ્વજિર્ણોદા,
પાર્શ્વજિષ્ણુદા પ્રભુ વામાજીક નંદા. શંખેશ્વર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org