Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ર૩૪
શંખેશ્વર મહાતીર્થ અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદ તેરશ દિવસે જિન વંદીને આનંદ પાવે, શુભવીર વચનરસ ગાવે રે.
- શંખેશ્વર) ૧૩
અંતરજામી સુણે અલસર, મહિમા ત્રિજગ તમારે, સાંભળીને આજે હું તીરે, જન્મ-મરણું દુઃખ વારે; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપે, આપ આપને મહારાજ, અમને મોક્ષસુખ આપ. ૧ સહુ કે ના મનવાંછિત પૂરે, ચિતા સહની ચૂરે; એહવું બિરૂદ છે રાજ! તમારું, કેમ રાખો છે દરે!
સેવક૨ સેવકને વલવલતે દેખી, મનમાં મહેર ન ધરશે કરુણાસાગર કેમ કહેવાશે, જે ઉપકાર ન કરશે.
સેવક૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિસણું દીજે; ધું આડે ધીજું નહીં સાહિબ! પેટ પડ્યા પતીજે.
સેવક. ૪ શ્રીશંખેશ્વરમંડન સાહેબ! વિનતડી અવધાર; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાયરથી તારે.
સેવક૫. (૧૦) મારી બૈયાં તે પર શંખેશ! શ્યામ!
કરૂણાર્સ ભરે તેરે નૈન શ્યામ. મેરી .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/59e24dbdfd296b05ea0d4f7998d7915902c30a463cf858f2496afbb8492edd40.jpg)
Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280