SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૪ શંખેશ્વર મહાતીર્થ અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદ તેરશ દિવસે જિન વંદીને આનંદ પાવે, શુભવીર વચનરસ ગાવે રે. - શંખેશ્વર) ૧૩ અંતરજામી સુણે અલસર, મહિમા ત્રિજગ તમારે, સાંભળીને આજે હું તીરે, જન્મ-મરણું દુઃખ વારે; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપે, આપ આપને મહારાજ, અમને મોક્ષસુખ આપ. ૧ સહુ કે ના મનવાંછિત પૂરે, ચિતા સહની ચૂરે; એહવું બિરૂદ છે રાજ! તમારું, કેમ રાખો છે દરે! સેવક૨ સેવકને વલવલતે દેખી, મનમાં મહેર ન ધરશે કરુણાસાગર કેમ કહેવાશે, જે ઉપકાર ન કરશે. સેવક૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિસણું દીજે; ધું આડે ધીજું નહીં સાહિબ! પેટ પડ્યા પતીજે. સેવક. ૪ શ્રીશંખેશ્વરમંડન સાહેબ! વિનતડી અવધાર; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાયરથી તારે. સેવક૫. (૧૦) મારી બૈયાં તે પર શંખેશ! શ્યામ! કરૂણાર્સ ભરે તેરે નૈન શ્યામ. મેરી . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy