________________
૨૪
રસ્તા ને આજુબાજુનાં ગામે નાથ પ્રભુનું જિનાલય છે, તે મૂર્તિ પંચાસરના ભંગ વખતે અહીંથી ત્યાં લઈ જઈને બિરાજમાન કરવામાં આવી હતી.
રાધનપુરઃ રાધનપુર સ્ટેટનું મુખ્ય શહેર હતું. અહીં પહેલાં શ્રાવકોની વસતી વધારે હતી. અત્યારે પણ અહીં શ્રાવકોનાં ઘર ૮૦૦, દેશસ૨ ૨૬, ઘણા ઉપાશ્રયે, જૈન પાઠશાળા ૨, જન કન્યાશાળા તથા શ્રાવિકાશાળ ૨, શ્રી મેરખિયા જન વિદ્યાલય, આયંબિલ-વધમાનતપ ખાતું, જૈન દવાખાનું, જૈન સેનેટોરિયમ, જન ધર્મશાળા, જન જ્ઞાન-ભંડારે, વિજ્યગચ્છ અને સાગરગચ્છની પેઢીઓ, જૈન ભેજનશાળા, જૈન સ્વયં સેવક મંડળ, જન બેંડ, જૈન સંગીતમંડળીએ ૨ વગેરે છે. યાત્રા કરવા લાયક છે.
સમી તાલુકાનું મુખ્ય ગામ છે. અહીં શ્રાવકનાં ઘર ૮૫, શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર ૧, ઉપશ્રયે , જન પાઠશાળા ૧, જન શ્રાવિકા અને કન્યાશાળા ૧, શ્રી જનધર્મભક્તિ જ્ઞાનમંદિર વગેરે છે. યાત્રા કરવા રોગ્ય છે. | મુંજપુરઃ મહાલનું મુખ્ય ગામ હતું. અહીં શ્રાવકનાં ઘર ૨૨, દેરાસર ૨, ઉપાશ્રય ૧, જન ધર્મશાળા ૨ છે ગામ પ્રાચીન છે. દેરાસર દર્શન કરવા લાયક છે.
[૩] હારીજ: સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં શંખેશ્વર ૧૫ માઈલ દૂર થાય છે. હારીજથી મુંજપુર થઈને શંખેશ્વર જવાય છે.
હારીજ તાલુકાનું ગામ છે. ગામ ઠીક છે, વેપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org