________________
શખેશ્વર મહાતી
મથક છે. અહીં જૈન ધર્મશાળા એક છે, તેમાં એક દેરાસર અને એક ઉપાશ્રય છે. અહીંનું દેરાસર તથા ઉપાશ્રય ગામના પ્રમાણમાં બહુ સુંદર બનેલ છે. જૈન પાઢશાળા તથા કન્યાશાળા ચાલે છે, તેને માટે સ્વતંત્ર મકાન અનેલ છે. તેમ જ શ્રી આય અિલ-વર્ધમાનત ખાતું તથા જૈન લેાજનશાળા પણ છે. યાત્રાળુઓને માટે સર્વ પ્રકારની સગવડ છે. અહી` શ્રાવકોનાં ઘર ૪૦ છે. જૂના હારીજમાં પડી ગયેલાં એ માટાં જૈન મદિરાનાં ખડિયા છે.
સરસ
[૪] બહુચરાજી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં શંખેશ્વર ૧૮ માઈલ થાય છે. બહુચરાજીથી શ’ખલપુર, ટુવડ, કુવારદ થઈ ને શખેશ્વર જવાય છે.
બહુચરાજી હિંદુઓનું તીથ છે. ત્યાં મૂળીવાળા શ્રાવક શા. માહનલાલ માધવજીની તથા મીજી પશુ ૫-૭ જૈનેાની દુકાનેા થઈ છે. તે સિવાય ત્યાં દેરાસર, ઉપાશ્રય વગેરે કંઈ પણ નથી. પણ ત્યાંથી અરધા માઈલ દૂર એચર ગામમાં દેરાસર, ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર છે,
શંખલપુર: ચાણસ્મા તાલુકાનું ગામ છે. ગામ પ્રાચીન છે. પહેલાં શંખલપુર માટું નગર હતું એમ કહેવાય છે. અહીં હાલમાં શ્રાવકોનાં ઘર ૪૦, ભ શિખરખ ધી દેરાસર (ભેાંયરું અને એ માળવાળુ) ૧, ઉપાશ્રય ૨, ૫. શ્રી ભક્તિવિજયજી (શ્રી વિજયધર્મસૂરિશિષ્ય) જન પાઠશાળા વગેરે છે. અહીં પહેલાં દેરાસર નહિ હાવાથી સ. ૧૮૪૯માં ઈંટોના મકાનના કોઈ ખડિયેરમાંથી ખોદીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org