________________
f
ull
if.
.", ,
, ,
,
.: ***
રસ્તા ને આજુબાજુનાં ગામે
૨૨
શંખેશ્વર મધ્યવર્તી ગામ હોવાથી પગે ચાલીને કે ગાડા રસ્તે જનારાઓ માટે સર્વ દિશાઓમાંથી શંખેશ્વર જવાના રસ્તા છે. મુખ્ય પાંચ રસ્તા છે.
[૧-૨ પશ્ચિમ રેલવેને વિરમગામ સ્ટેશનથી શંખેશ્વર થઈને રાધનપુર સુધીની મોટર સર્વિસ ચાલુ છે. વીરમગામ સ્ટેશનેથી વાયવ્ય ખૂણામાં ૩૧ માઈલ અને રાધનપુરથી અગ્નિ ખૂણામાં ૩૦ માઈલની દૂરી પર શંખેશ્વર ગામ આવેલું છે.
વીરમગામઃ માહિતી માટે જુએ પાન ૧૭૩. માંડળઃ માહિતી માટે જુએ પાન ૧૭૦.
પંચાસર ગુજરાત રાજ્યનું ઘણું પ્રાચીન, ઐતિહાસિક ગામ છે. અહીં હાલમાં વીશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૧૯, દેરાસર ૧, ઉપાશ્રય ૨ વગેરે છે. ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં એક જૂનું જૈન દેરાસર જીર્ણ દશામાં ખાલી ઊભું છે. આ દેરાસર પણ અર્વાચીન છે. પાટણમાં પંચાસર પાર્શ્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org