________________
S
શંખેશ્વર મહાતી
મેઠી અને મનેાહર છે. મૂળનાયકજીના પંચતીર્થીવાળા પરિકરના ગાદી સિવાયના બધા ભાગ પ્રાચીન છે. આ ગામ પહેલાં રાધનપુર સ્ટેટનું હતું. ગામ પ્રાચીન છે. પહેલાં તે દેરી નગરી હતી, એમ કહેવાય છે. ફાર્માંસકૃત ‘રસમાળા', ભા. ૧, પૃ. ૩૯માં લખ્યું છે કે, વનરાજ ચાવડાને જન્મ આ ચદૂર ગામમાં થયેા હતેા.
* મુંજપુર મેગલ પદશાહ ઔર ંગઝેબના વખતમાં તેના ગુજરાત (અમદાવાદ)ના સૂબાના હાથ નીચે રાધનપુરમાં મુસલમાન હાકેમ રહેતા હતા. તેના તાબાનું (ભૂતકાળના રાધનપુર સ્ટેટનું મુંજપર ગામ તે વખતે શહેર ગણાતું હતું. તેને ક્રૂરતા કેટ હતા. તે વખતના તેના ડાર્કાર સરદાર હમીરસિદ્ધ તે સમયમાં શૂરવીર ગણાતા હતા. તેણે અમદાવાદના સૂક્ષ્માની ફૅાજ સાથે યુદ્ધ કર્યું હતું. તેણે ધણી ટક્કર ઝીલી, પણુ અંતે તેના પરાજય થયેા હતે.
મુંજપુર, મુંજરાજાએ વિ. સ’. ૧૩૦૧માં વસાવ્યું છે. અહીં વિ. સં. ૧૬૬૬માં જોટીગે પાશ્વનાથ મૂળનાયક હતા. અહીંના રહે વાસી વેારા સાજણે શ ખેશ્વરજીના જૂના દેરાસરની ભમતીમાં વિ. સં. ૧૬૭૨માં મોટા ગભારા બંધાવ્યા હતા. જીએ લેખાંક ૫૫.)
* કુંવારઢમાં શ્રાવકનાં ધર ૪, દેરાસર ૧, ઉપાશ્રય ૧ છે. ગ્રામ નાનું છે.
Jain Education International
000
For Personal & Private Use Only
www.jainelibrary.org