________________
''
*
શ્રીમાન શાંતિદાસ શેઠને શંખેશ્વર ગામના ઇજારા માટે મળેલાં બે બાદશાહી ફરમાને
ધી જર્નલ ઑફ યુનિવર્સિટી ઑફ ધી બેઓ,” પુસ્તક ૯, ભાગ ૧, જુલાઈ ૧૯૪૦ (The Journal of the University of Bombay, Vol. IX, Part I, July 1940)માં “ઈમ્પીરિયલ મુગલ ફરમાન્સ ઈન ગુજરાત” (Imperial Mughal Farmans in Gujarat) નામને ખાનબહાદુર એમ. એસ. કેમિસરિયેટ, એમ.એ, આઈ.ઈ. એસ. (Ret)–એમણે લખેલ, ગુજરાતમાં મુગલ સમ્રાટનાં ફરમાનેને લગતો સચિત્ર અને વિસ્તૃત નિબંધ પ્રગટ થયું છે. તેમાં લેટ નં. ૧૩ અને ૧૪ તરીકે શાહજહાં બાદશાહે ઈ. સન ૧૬૫૬-૫૭માં શંખેશ્વર ગામને ઇજારો અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠને રૂ. ૧,૦૫થી આયા સંબંધીનાં બે ફરમાને આપેલ છે. આ ફરમાને મૂળ ફારસી ભાષામાં છે. તે મૂળ ફરમાનેનું ગુજરાતી ભાષાન્તર અત્રે આપવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org